

હવે મોટાભાગની શાળાઓમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થઇ ગયું છે. અને બાળકો વેકેશન માણી રહ્યા છે. વેકેશનમાં બાળકોમાં લાઇફ સ્કિલ ઉમેરવાના બુસ્ટર ડોઝ તરીકે બરોડા ફેડરેશન દ્વારા શહેરના વિવિધ 10 સ્થળોએ પ્રોજેક્ટ જોયકેશનની પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઇ રોકડિયા ની વિશેષ ઉપસ્થિતિ માં શરૂઆત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ જોયકેશનમાં વિદ્યાર્થીઓથી લઇને વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ શાળામાં ભણતા બાળકોને 10 રવિવાર મળીને 100 કલાક સુધી લાઇફ સ્કિલ શીખવાડશે. આમ, પ્રોજેક્ટના અંતે બાળકોમાં વેકેશન બાદ સેલ્ફ કોન્ફીડન્સમાં વધારાથી લઇને અનેક સરાકાત્મક પરિણામો આવશે તેવો બરોડા યુથ ફેડરેશનને વિશ્વાસ છે
In the majority of schools, the current academic year is now over. And the kids are having a good time on vacation. The Baroda Youth Federation has introduced project Joycation at ten different locations across the city to teach kids life skills while on vacation. Former Mayor and well-liked MLA of Sayajiganj Assembly, Mr. Keurbhai Rokdia, was present for the official launch. Students and professionals from various industries will gather for 10 Sundays as part of Project Joycation to teach school-aged children life skills over 100 hours. Therefore, the Baroda Youth Federation is confident that there will be a variety of beneficial outcomes at the project’s conclusion, such as a rise in the kids’ self-confidence following the break.
Media Appreciation


https://www.instagram.com/tv/CrIPUPxPMR7/?igshid=YmMyMTA2M2Y=