વડોદરામાં પતંગના દોરાને કારણે લોકોએ જીવ ગુમાવ્યાની દુઃખદ ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ કોઈ ટુ વ્હીલર ચાલક પતંગના દોરાને કારણે ઇજાગ્રસ્ત ન થાય તેવા શુભઆશય સાથે બરોડા યુથ ફેડરેશન દ્વારા એક હજાર મુકુટ કવચ (સેફટી સ્કાર્ફ) નું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું.
In Vadodara, tragic incidents of individuals dying as a consequence of kite strings during the Kite Flying Festival. In order to prevent any further two-wheeler drivers from being injured by kite strings, the Baroda Youth Federation provided free 1,000 “Mukut Kavachs” (safety scarves) at the time.
Media Appreciation
Sayaji Samachar : https://fb.watch/hXtYOjapj1/?mibextid=NnVzG8
Spark Today: https://www.facebook.com/SparkTodayNews/videos/916226102736848/
Our Vadodara: https://fb.watch/hXISV6mpsl/