Birthday Celebration 2022
મારા જન્મદિવસની શરૂઆત માતાપિતાના આશીર્વાદ લીધા બાદ નાગેશ્વર મહાદેવ મંદિરમાં દીપ માલા પ્રગટાવી શિવજીના આશીર્વાદ લીધા. My birthday started by taking the blessings of my parents and lighting a lamp in the Nageshwar Mahadev temple and seeking the blessings of Lord Shiva. જન્મદિવસ નિમિત્તે નાગેશ્વર મંદિર ખાતે વેદપાઠી બ્રાહ્મણ શ્રી રાજીવભાઈ ભૂસવાળકર દ્વારા શાસ્ત્રોક્ત રીતે …