Baroda Youth Federation’s initiative “Project Joycation”
હવે મોટાભાગની શાળાઓમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થઇ ગયું છે. અને બાળકો વેકેશન માણી રહ્યા છે. વેકેશનમાં બાળકોમાં લાઇફ સ્કિલ ઉમેરવાના બુસ્ટર ડોઝ તરીકે બરોડા ફેડરેશન દ્વારા શહેરના વિવિધ 10 સ્થળોએ પ્રોજેક્ટ જોયકેશનની પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઇ રોકડિયા ની વિશેષ ઉપસ્થિતિ માં શરૂઆત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ જોયકેશનમાં વિદ્યાર્થીઓથી લઇને વિવિધ …
Baroda Youth Federation’s initiative “Project Joycation” Read More »