Regularly attending school students will receive monthly gifts as part of Project Progress.

બરોડા યુથ ફેડરેશન દ્વારા “પ્રોજેકટ પ્રોગ્રેસ” ” मम शाला प्रति दिनम्“ ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં શિક્ષણ સમિતિની શાળાઓમાં ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પ્રોજેકટ પ્રોગ્રેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું. પ્રોજેકટ અંતર્ગત નિયમિત શાળાએ આવતા બાળકોને દર મહિને પ્રોત્સાહન રૂપી ગિફ્ટ આપવામાં આવશે. આ પ્રોજેક્ટના અંતમાં શાળાના ઓવરઓલ પરિણામમાં 5 ટકા જેટલો વધારો કરવાનો લક્ષ્યાંક છે. આવનારા 25 વર્ષો સુધી આ પ્રોજેકટ કાર્યરત રહેશે.

આ પ્રસંગે શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી હિતેશભાઈ પટણી, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી ડૉ હેમાંગભાઈ જોશી, વડોદરા ના ખ્યાતનામ CA શ્રી હિતેશભાઈ અગ્રવાલ, સભ્ય શ્રી અંજના બેન ઠક્કર અને શર્મિષ્ઠા બેન સોલંકી , વોર્ડ નંબર 6 ના મહામંત્રી શ્રી રાજુભાઇ અને શાળાના આચાર્ય તથા રંગમ ભાઈ અને અર્પણભાઈ તથા સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

For the first time in Gujarat, education committee schools in Vadodara. Project Progress campaign was launched for students of classes 1 to 8. Under the project, regular school-going children will be given an incentive gift every month. The project aims to increase the school’s overall result by 5 percent at the end of the project. This project will be operational for the next 25 years.

On this occasion, Education Committee Chairman Mr. Hiteshbhai Patni, Education Committee Vice Chairman Mr. Dr. Hemangbhai Joshi, Vadodara famous CA Mr. Hiteshbhai Agarwal, Member Mr. Anjana Ben Thakkar and Sharmishtha Ben Solanki, General Secretary of Ward No. 6 Mr. Rajubhai and School Principal and Rangam Bhai were present on this occasion. And Arpanabhai and the entire team were present.

#educationinitiative, #educationprogram #projectprogress

Media Appreciation



Sandesh: https://sandesh.com/gujarat/efforts-to-raise-government-school-results-by-5-under-project-progress

Spark Today News: https://fb.watch/hU0XbD_Gy8/?mibextid=2Rb1fB

GTPL News: https://www.facebook.com/gujaratnewss/videos/512222074339651/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=2Rb1fB&ref=sharing

BRG News: https://www.facebook.com/BRGGroupBRGNews/videos/1754950211554656/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=2Rb1fB&ref=sharing

Spark Today: https://www.facebook.com/SparkTodayNews/videos/1526399581175437/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=2Rb1fB&ref=sharing

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *