The fourth World Hindu Congress was held in Bangkok from November 24th to 26th. The event was organized with representation from Vadodara’s youth. Two young individuals from the city had reached foreign lands to participate in the Congress. The World Hindu Congress included participation from Hindu leaders representing 61 countries, comprising 2200 diverse Hindu advocates. This gathering encompassed renowned industrialists, speakers, Indian-origin representatives living abroad, doctors, ascetics, and social as well as political leaders.
During the conference, seven different forums were conducted, focusing on Youth, Women, Economics, Education, Media, Political, and Hindu Organization, hosting a total of 45 sessions. There were approximately 200 speakers discussing various topics at the event.
The World Hindu Congress has been held at different global locations, providing intellectual enlightenment to the attendees. Last year, the three-day World Hindu Congress in 2023 was organized in Bangkok, where socially active youths from Vadodara had participated.
First-time attendees like Rukmil bhai Shah had expressed their views, highlighting that the World Hindu Congress provided a platform for experienced leaders from various fields to share their knowledge. The guidance from experts on different topics regarding Hinduism increased faith among the participants. They aimed to carry the message of Hinduism to every household and were committed to participating in such events. The thoughts and ideas expressed during the event were shared with others, contributing to the exchange of valuable information. Eminent personalities like Mohan Bhagwat of the Rashtriya Swayamsevak Sangh, Mata Amritanandamayi, and Shridhar Vembu were among the participants.
Rangam Trivedi had remarked that the world understood the meaning of the global Indian family today. As India advances towards the goal of becoming a developed nation by 2047, the unity of the Hindu community was deemed essential, as per discussions held at the Congress. Many forums took place during the conference where discussions on various subjects were conducted. The discussions ranged from the Economic Forum, exploring how Hindu communities globally could succeed, to discussions on the implementation of the New Education Policy and its potential to change India’s history. Additionally, topics like Women Development in India and how the ideal of Hindu society can be achieved were important points for discussion. Discussions also focused on presenting narratives against India’s opposition, breaking narratives, and presenting one’s narrative to the media. Discussions also revolved around how an ecosystem could be built for these objectives.
ત્રીજી વર્લ્ડ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસમાં વડોદરાના યુવાનો કરશે વિચારમંથનમાં પ્રતિનિધિત્વ
૨૪, ૨૫ અને ૨૬ નવેમ્બરના રોજ બેંકોકમાં ૪થી વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે શહેરના બે યુવાનો વિદેશની ધરતી પર પહોંચ્યા છે. વર્લ્ડ હિંદુ કોંગ્રેસ ૬૧ દેશના કુલ ૨૨૦૦ વિવિધ ક્ષેત્રના હિન્દુ આગેવાનોએ ભાગ લીધો જેમાં ખ્યાતનામ ઉધોગપતિઓ, અધિવકતાઓ, વિદેશમાં ભારતીય મૂળના લોક પ્રતિનિધિઓ, ડોકટર, સન્યાસીઓ અને સામાજિક તથા રાજનીતિક નેતાઓ સંમિલિત થયા.
આ કોન્ફરન્સમાં ૭ વિવિધ ફોરમ હતી જેમાં યુથ, વુમન, ઇકોનોમિક, એજ્યુકેશન, મીડિયા, પોલિટિકલ, હિન્દુ ઓરગેનાઇઝેશન છે, જે જયસ્ય આયતનમ ધરમ: વિષય પર ૨૦૦ વકતાઓના કુલ ૪૫ સત્રો યોજાયા.
સમયાંતરે અલગ અલગ જગ્યાઓ પર વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવતું હોય છે. વિશ્વકક્ષાએ આયોજિત થતા કાર્યક્રમમાં અનેક ક્ષેત્રના અગ્રણીઓ બૌદ્ધિક જ્ઞાન આપીને શ્રોતાઓને રસતરબોળ કરતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે બેંકોકમાં ત્રિદીવસીય વર્લ્ડ હિંદુ કોંગ્રેસ – 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના સામાજીક ક્ષેત્રે સક્રિય યુવાનો ભાગ લેવા માટે પહોંચ્યા છે.
ત્યાં પહોંચેલા સૌથી યુવા એવા રૂકમિલભાઇ શાહ જણાવે છે કે, વર્લ્ડ હિંદુ કોંગ્રેસમાં વિભિન્ન ક્ષેત્રના અનુભવી અગ્રણીઓ તેમનું જ્ઞાન લોકોને આપે છે. હિંદુત્વના વિષય પર આયોજિત કાર્યક્રમમાં અલગ અલગ વિષય તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવીને તેના પર વિશ્વાસ વધુ દ્રઢ થાય છે. મારો ઉદ્દેશ્ય હિંદુત્વના સંદેશને ઘર – ઘર સુધી લઇ જવાનો છે. જેથી ખાસ હું આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યો છું. તેમને સાંભળીને તેમના વિચારો અન્ય લોકો સુધી પહોંચાડવા માટે હું કટિબદ્ધ છું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સસંઘચકલ મોહન ભાગવત, માતા અમૃતાનંદમયી, શ્રીધર વેમ્બુ જેવા મહાનુભાવો સંમિલિત થયા.
રંગમ ત્રિવેદીએ કહ્યું કે, આજે વિશ્વ ભારતના વસુધૈવ કુટુમ્બમનો અર્થ જાણે છે અને જ્યારે ૨૦૪૭માં વિકસિત ભારતના લક્ષ્ય સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સર્વે ભવતું સુખીન: ને ચરિતાર્થ કરતા સમર્થ હિન્દુ સમાજનું એકત્રીકરણ આવશ્યક છે. વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ, એ લક્ષ્ય ચરિતાર્થ કરે છે
મોહનજી ભાગવત દ્વારા એવુ કહેવામા આવ્યું કે જયસ્ય આયતનમ ધર્મઃ એટલે વિજય ના પથ પર ભારત અને ઘર્મ ના આઘારે વિજય જ્યારે ભારત અમૃતકાલ મા પ્રવેસીયુ છે અને વિકસીત ભારત ના લક્ય સાથે આગળ વધી રહ્યા છે આપડે ત્યારે હિદું સમાજ નુ વિજય નુ લક્ય ઘર્મ ના આધારે વિજય નુ લક્ય એ ક્યાક ને ક્યાક વિશ્વ કલ્યાણ માટે ખુબ મોટી બાબત સાબીત થશે અને સમર્થ ભારત ના નિર્માણ માટે એક ખુબ સારુ આગુ કદમ રહેશે.
મીડિયા, પોલિટિકલ, યુથ, વુમન, એજ્યુકેશન, ઓર્ગેનાઇઝેશન આવી અનેક જે કોન્ફરન્સીસ થઈ એમાં દરેક ક્ષેત્રે કઈ રીતે હિન્દુઓ નું પ્રતિનિધિત્વ એ વિશ્વ સ્તરિયે વધી શકે છે કેવી રીતે ઇકોનોમિક ફોરમ માં હિન્દુઓ ને અને ભારત ને વધારે સફળતા મળી શકે છે અને એક ઇકોસિસ્ટમ બિલ્ટ થાય અને એજ્યુકેશન માં ભારત નો જે ઇતિહાસ બદલી દેવા માં આવ્યો જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે ત્યારે એનું ઇમ્પ્લીમેંત કેવી રીતે થઇ શકે અને આનું જે ઉદાહરણ છે એ કેવી રીતે પ્રસ્થાપિત ભારત કરી સકે હિન્દુ કરી સકે એની ચર્ચા કરવામાં આવી છે જ્યારે ભારત વુમન ડેવલોપમેન્ટ ની વાત કરી રહ્યું છે ત્યારે વુમન ડેવલોપમેન્ટ કેવી રીતે હિન્દુ સમાજ ના આઇડલસ કેવી રીતે ચરિતાર્થ કરી સકાય એ માટે નું ચિંતન અને મનન કરવામાં આવ્યું આ એક ખૂબ સારું મંથન હતું કે કેવી રીતે જે ગ્લોબલ નેરેટીવસ છે જે ભારત ના વિરોધ માં કરવામાં આવી રહ્યા છે જે નેરેટિવ ની કઈ રીતે તોડી સકાય અને પોતાનું નેરેટીવ કઈ રીતે પ્રસ્થાપિત થઈ સકે મીડિયા સમક્ષ એના માટે નું પણ મંથન કરી એની ચર્ચા કરવામાં આવી કે કઈ રીતે એક ઇકોસિસ્ટમ બની સકે
Media Appropriations