દિપાવલીની ઉજવણી પૂર્વે બરોડા યુથ ફેડરેશન દ્વારા મહિલાઓને સાડીની ભેંટ

પ્રકાશ પર્વ દિપાવલીની ઉજવણી પૂર્વે બરોડા યુથ ફેડરેશન દ્વારા મહિલાઓને સાડીની ભેંટ આપવામાં આવી હતી. અને આગામી સમયમાં વધુ સેવાકાર્ય કરવા માટે તેમના આશિર્વાદ લીધા હતા.