Regularly attending school students will receive monthly gifts as part of Project Progress.
બરોડા યુથ ફેડરેશન દ્વારા “પ્રોજેકટ પ્રોગ્રેસ” ” मम शाला प्रति दिनम्“ ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં શિક્ષણ સમિતિની શાળાઓમાં ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પ્રોજેકટ પ્રોગ્રેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું. પ્રોજેકટ અંતર્ગત નિયમિત શાળાએ આવતા બાળકોને દર મહિને પ્રોત્સાહન રૂપી ગિફ્ટ આપવામાં આવશે. આ પ્રોજેક્ટના અંતમાં શાળાના ઓવરઓલ પરિણામમાં 5 ટકા જેટલો વધારો કરવાનો …